You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   AthShri

  • AthShri

    Click image to zoom

AthShri

Author : Jignesh Adhyaru

અથશ્રી

લેખક : જિજ્ઞેશ અધ્યારૂ

 382.00    
 425.00   10%

  Add to Cart

About this Book: AthShri (અથશ્રી )


શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી એમણે પ્રસ્તુત કર્યા છે.



Details


Title:AthShri

Publication Year: 2022

First Edition : 2020

ISBN:9789384780470

Pages:340

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Kundalini Ek Vankahi Katha

Kundalini Ek Vankahi Katha

Om Swami     299.00
BuyDetails

Kundalini Ek Vankahi Katha

250.00    299.00
Yog  Pran Man ane Chetanano Vaigyanik Yogmarg

Yog Pran Man ane Chetanano Vaigyanik Yogmarg

Bhandev     250.00
BuyDetails

Yog Pran Man ane Chetanano Vaigyanik Yogmarg

225.00    250.00
Sanatan Dharm

Sanatan Dharm

Bhandev     350.00
BuyDetails

Sanatan Dharm

315.00    350.00
Hindu Dharmna Rahasyo

Hindu Dharmna Rahasyo

Bhandev     300.00
BuyDetails

Hindu Dharmna Rahasyo

270.00    300.00