You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Awaken The Giant Within - Gujarati
Author : Anthony Robbins
લેખક : એન્થની રોબિન્સ
539.00
599.00 10% off
આ પુસ્તકના લેખક અને વિશ્વના પ્રથમ હરોળના લાઈફ-કોચ એન્થની રોબિન્સે માત્ર ચોવીસ વરસની ઉંમર સુધીમાં નવ જેટલી કંપનીઓ સ્થાપીને પોતાના જીવનનાં મહત્વનાં શિખરો સર કરી લીધાં હતાં. વ્યક્તિ પોતાની આંતરિક શક્તિનો મહત્તમ ઉપયોગ કરીને સફળ બની શકે તે માટેના તેમના સેમિનારોનો લાભ લાખો લોકોએ લીધો છે. દરેક વ્યક્તિની અંદર એક પ્રચંડ આંતરિક શક્તિ છુપાયેલી હોય છે. જરૂર છે માત્ર એને ઓળખવાની અને જગાડવાની! આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર એવું આ પુસ્તક તમારા સંબંધો, નાણાંકીય સંજોગો અને તમારા સંપૂર્ણ જીવનને તમારા નિયંત્રણમાં રાખવાની ચાવી બતાવે છે, જેના આધારે તમે તમારા ઉજ્જવળ ભવિષ્યનો રોડ-મેપ બનાવી શકો છો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service