You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Bhakt NArsinhnu Adhyatm Darshan
પંદર પ્રકરણોમાં વહેંચાયેલું આ પુસ્તક ભક્તકવિ નરસિંહ મહેતાના અધ્યાત્મદર્શન અને જીવનદર્શનને સમજવા માટે ઉપયોગી છે. નરસિંહના અધ્યાત્મ દર્શનને સ્પષ્ટ કરવા માટે એમનો જ્ઞાનયોગ, ભક્તિયોગ, અધ્યાત્મપથ, તત્વદર્શન, આચારધર્મ, કાવ્યસર્જન વગેરે આવરી લેવાયા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service