You are here: Home > Articles & Essays > Chhedtithi Barbadi
Author : Swami Sachchidanand
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
63.00
70.00 10% off
છેડતી બહુ જ પ્રાચીન અનિષ્ટ છે. કુલીન ઘરની બહેન-દીકરી-વહુઓ નિર્ભય રહી શકતી એ હદે ભારતીય સમાજમાં છેડતીનું દુષણ વ્યાપી ચુક્યું છે. પૌરાણિક અને ઐતિહાસિક નારીઓ સીતાજી, અહલ્યા, દ્રૌપદી, મહાસતી અનસૂયા, જશમા ઓડણ, રાણકદેવી વગેરેનાં જીવનમાં આવી ઘટનાઓ ઘટી હતી અને છેડતી કરનારાઓએ તેના કેવાં પરિણામ ભોગવવાં પડ્યાં હતાં એની કથાઓ, ઈતિહાસ અને આ સમસ્યા અંગેનું સ્વામી સચ્ચિદાનંદજીનું ચિંતન પ્રસ્તુત પુસ્તકમાં છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service