You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Compound Impact ~ Gujarati
Author : Raj Goswami
લેખક : રાજ ગોસ્વામી
179.00
199.00 10% off
ગુજરાતીમાં કદાચ આ પ્રકારનું પહેલું પુસ્તક છે. એમાં કોઈ મોટિવેશનલ ભાષણ નથી કે રાતોરાત સફળતા મેળવવાની ચમત્કારિક વાતો નથી. તેમાં ફિઝિક્સના ચેઈન રિએક્શનની માફક, રોજબરોજના જીવનમાં આપણે જે નાના-નાના વ્યવહાર કે વિચાર કરીએ છીએ, પસંદગી કરીએ છીએ તેની આપણા ભાવી જીવન પર કેવી હકારાત્મક કે નકારાત્મક અસર પડે છે એનું સાયન્સ છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service