You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > ConfusionNi Psychology
Author : Deep Trivedi
લેખક : દીપ ત્રિવેદી
212.00
249.00 15%
નાની-મોટી બાબતો કે સંજોગોમાં નિર્ણય લેવામાં મૂંઝવણ થવી એ બહુ સામાન્ય બાબત છે. આ કન્ફ્યૂઝનને કારણે ખોટા નિર્ણયો લેવાય છે અને નુકસાન થાય છે. સાયકોલોજી – મનોવિજ્ઞાનમાં માસ્ટર લેખક દીપ ત્રિવેદી સમજાવે છે કે મન અને બુદ્ધિનો સંઘર્ષ એ કન્ફ્યૂઝન થવાનું મુખ્ય કારણ છે. કન્ફયુઝનનાં કારણો, તેનાથી બચવાના ઉપાયો અને તેના પર વિજય મેળવવાની તરકીબો આ પુસ્તકમાં છે. આ વિષય પરનું આ પહેલું જ પુસ્તક છે જે જેમાં કુલ 16 પ્રકરણો છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service