You are here: Home > Interviews, Letters, Lectures > Dastavej ~ Amruta ImrozNa Prempatro
Author : Amrita Pritam
લેખક : અમૃતા પ્રીતમ
202.00
225.00 10%
અમૃતા પ્રીતમ અને ઇમરોઝની અમર પ્રેમકહાણી શરુ થઇ 1950 ના દાયકાના રૂઢીચુસ્ત ભારતમાં. અમૃતાથી સાત વરસ નાનો પ્રેમી એટલે ઇમરોઝ. ઇમરોઝ કુંવારો અને અમૃતા પરિણીત અને બે સંતાનોની માતા પણ ખરી. આ પ્રકારના સંબંધો એ સમયે કોઈએ સાંભળ્યા પણ નહોતા, સ્વીકાર તો ક્યાંથી થાય?
એમની વચ્ચે થયેલા પ્રેમ-પત્રવ્યવહારના આ દસ્તાવેજમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ પત્રોમાં માત્ર પ્રેમ જ નહીં, એમના જીવનનો ધબકાર છે, જીવનના ખાટામીઠાં સાંભરણાઓ પણ છે. એક અસામાન્ય પ્રેમીયુગલના પ્રેમભર્યા સંસ્મરણોનો રસથાળ એટલે આ પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service