You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Ego Ne Kaho Go
Author : Vijay Thakkar (Dr.)
લેખક : વિજય ઠક્કર (ડૉ.)
112.00
125.00 10% off
‘ઈગો’ શબ્દ આજકાલ બહુ પ્રચલિત છે. ‘ઈગો હર્ટ થઇ ગયો’ જેવું વાક્ય વારંવાર સાંભળવા મળે છે. ઈગો એટલે અહંકાર. ઈગો રાવણમાં પણ હતો અને કંસમાં પણ હતો. અરે, કેટલાય દેવો પણ એનાથી મુક્ત નહોતા રહી શક્યા જેના ઉદાહરણો આપણી પૌરાણિક કથાઓમાં પણ છે.
ઈગો માણસને બરબાદ કરવાની, જીવન છિન્નભિન્ન કરી નાખવાની ક્ષમતા ધરાવે છે. આ પુસ્તકમાં ઈગો અંગેના અનેક પાસાં રજૂ કરવામાં આવ્યા છે. કેટલાંક ઉદાહરણો અને દંતકથાઓ પણ ટાંકવામાં આવ્યા છે. મનોવૈજ્ઞાનિકો અને તત્વચિંતકો શું કહે છે એની છણાવટ કરવામાં આવી છે. ઈગો શું છે તે સમજવા અને માનવમનમાંથી તેને દૂર કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service