You are here: Home > Health & Fitness > Alternative Remedies > Ghargaththu Homeopathic Sarvar Vol. 1-2 Set
Author : Harilal Amarchand Shah
લેખક : હરિલાલ અમરચંદ શાહ
1080.00
1200.00 10% off
હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિમાં દર્દીનો સંપૂર્ણ અભ્યાસ કરીને તેની સારવાર કરવામાં આવે છે. દર્દીના શારીરિક તેમ જ માનસિક લક્ષણો, તેની વારસાગત અને ભૂતકાળની બીમારીનો અભ્યાસ કરીને તેની પ્રકૃતિ સમજવામાં આવે છે. હોમિયોપથીની કોઈ આડઅસર નથી અને અનેક ક્રોનિક રોગોના ઉપચારમાં આ પદ્ધતિ વરદાનરૂપ સાબિત થઇ છે. આ બૃહદ ગ્રંથસંપુટમાં હોમિયોપથીનો ઇતિહાસ, પરિચય, હોમિયોપથીક ઔષધશાસ્ત્ર અને વિવિધ રોગો માટેની હોમિયોપથીક દવાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. સાધારણ જનસમાજ તેમ જ હોમિયોપથીના વિદ્યાર્થીઓ, યુવા તબીબોને આટલું વિસ્તૃત માર્ગદર્શન આપતું પુસ્તક કદાચ ગુજરાતીમાં પ્રથમવાર પ્રાપ્ય બને છે.
પુસ્તકની અનુક્રમણિકા જોવા માટે ઉપર આપેલી ''બેક ઈમેજ'' ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service