You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Ghayal Vishesh
Author : Ramesh Purohit
લેખક : રમેશ પુરોહિત
180.00
200.00 10%
અમૃત ઘાયલ એટલે ગુજરાતી ગઝલની ઈમારતના પાયાના પથ્થર. સિદ્ધહસ્ત અને જેનો જોટો ન જડે એવા અનન્ય ગઝલકાર. પુસ્તકમાં એમની ઉત્કૃષ્ટ ગઝલો આસ્વાદ સાથે સામેલ છે. એ સાથે એમના જીવન અને સર્જન અંગે સ્વામી આનંદ, ડો. એસ. એસ. રહી, મકરંદ દવે, વિનોદ જોશી, રમેશ પુરોહિતના લેખો સમાવાયા છે, જેમાં પણ ચૂંટેલા શેરના આસ્વાદ કરાવવામાં આવ્યા છે. એક પ્રકરણમાં ઘાયલની પોતાની કેફિયત એમના જ શબ્દોમાં છે. અમૃત ઘાયલના ચાહકોને અચૂક ગમે એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service