You are here:  Home  >   Poetry   >   Poems, Songs & Gazals   >   Gujarati Signature Poems

  • Gujarati Signature Poems

    Click image to zoom

Book Title: Gujarati Signature Poems

Author : Manilal H Patel (Editor)

પુસ્તકનું નામ: ગુજરાતી સિગ્નેચર પોયમ્સ

લેખક : મણિલાલ હ. પટેલ (સંપાદક)

 157.00    
 175.00   10% off

  Add to Cart

About this Book: Gujarati Signature Poems (ગુજરાતી સિગ્નેચર પોયમ્સ )


સિગ્નેચર પોયમ્સ એટલે એવી કવિતાઓ, જે ખુદ કવિની જ ઓળખ બની ગઈ હોય. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ સાંભળીએ કે તરત ખ્યાલ આવે કે આ તો કવિવર ઉમાશંકર જોશીનું ગીત! ‘તે પંખી પર પથરો ફેંકતા ફેંકી દીધો’ કાને પડે એટલે તરત થાય કે આ તો કવિ કલાપીની પંક્તિ! આપણા 101 ઉત્તમ સર્જકોની આવી 101 સિગ્નેચર કવિતાઓ વીણી વીણીને ગાગરમાં સાગર જેવાં આ પુસ્તકમાં એકઠી કરવામાં આવી છે. કવિતાઓનું એક વિશિષ્ટ પ્રકારનું સંપાદન એવું આ પુસ્તક ભેટ આપવા માટે પણ ઉત્તમ છે.



Details


Title:Gujarati Signature Poems

Publication Year: 2024

ISBN:9789380468228

Respective Category: Poetry

Pages:128

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Poems, Songs & Gazals


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Vivek Chuke

Vivek Chuke

Bhavesh Bhatt     225.00
BuyDetails

Vivek Chuke

202.00    225.00
Shikhar Vahe Dhaja Vahe

Shikhar Vahe Dhaja Vahe

Hardik Vyas    
BuyDetails

Shikhar Vahe Dhaja Vahe

200.00   
Shoonyano Vaibhav

Shoonyano Vaibhav

Shoonya Palanpuri     1100.00
BuyDetails

Shoonyano Vaibhav

990.00    1100.00
Gazal Sanskar

Gazal Sanskar

Makarand Musale     350.00
BuyDetails

Gazal Sanskar

315.00    350.00