You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   How is the Josh ?

  • How is the Josh ?

    Click image to zoom

Book Title: How is the Josh ?

Author : Raju Andharia

પુસ્તકનું નામ: હાઉ''''ઝ ધ જોશ ? ~ જીતના જુસ્સાની માસ્ટર કી

લેખક : રાજુ અંધારિયા

 149.00    
 175.00   15%

  Add to Cart

About this Book: How is the Josh ? (હાઉ''''ઝ ધ જોશ ? ~ જીતના જુસ્સાની માસ્ટર કી)


ભારતીય લશ્કરી દળોએ પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી હિન્દી ફિલ્મ ‘ઉરી’નો યાદગાર સંવાદ એટલે હાઉ’ઝ ધ જોશ’. કમાન્ડર વિકી કૌશલ આ સવાલ પૂછે છે ત્યારે સૈનિકો જોશભેર બોલે છે ‘હાઇ, સર!” અર્થાત, સૈનિકોનો ઉત્સાહ, જુસ્સો ઉચ્ચ સ્તરે છે.

સફળતા માટે પુરુષાર્થ સાથે ઉત્સાહ, ઉમંગનું પણ એટલું જ મહત્વ છે. સ્વવિકાસનાં પુસ્તકોનાં લોકપ્રિય લેખક રાજુ અંધારિયાનાં આ પુસ્તકમાં સમાવેલા પ્રેરણાદાયી લખાણો જીવનના વિવિધ પાસાંને સ્પર્શે છે અને ‘જોશ’ વધારે એવાં છે.



Details


Title:How is the Josh ?

Publication Year: 2023

ISBN:9789395339971

Pages:110

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Stress Ghatadavana 101 Upayo ~ 101 ways to be less stressed

Stress Ghatadavana 101 Upayo ~ 101 ways to be less stressed

Caroline Leaf (Dr)     295.00
BuyDetails

Stress Ghatadavana 101 Upayo ~ 101 ways to be less stressed

250.00    295.00
Lakshya UPSC

Lakshya UPSC

Sajjan Yadav     399.00
BuyDetails

Lakshya UPSC

359.00    399.00
The Practicing Mind ~ Abhyasu Man

The Practicing Mind ~ Abhyasu Man

Thomas M Sterner     250.00
BuyDetails

The Practicing Mind ~ Abhyasu Man

225.00    250.00
Gautam Adani Bharatna Business Kohinoor

Gautam Adani Bharatna Business Kohinoor

R N Bhaskar     325.00
BuyDetails

Gautam Adani Bharatna Business Kohinoor

292.00    325.00