You are here: Home > Religion, Spirituality & Philosophy > krishna > Hu Krushna Chhu Part 1
Author : Deep Trivedi
લેખક : દીપ ત્રિવેદી
314.00
349.00 10% off
બેસ્ટ સેલર પુસ્તક ''હું મન છું''નાં લેખક દીપ ત્રિવેદીએ આ પુસ્તકમાં યુગપુરુષ શ્રી કૃષ્ણનાં મન અને જીવન પરથી પડદો ઉઠાવ્યો છે. જેમને એક સંપૂર્ણ વ્યક્તિત્વ ગણવામાં આવ્યા છે તે શ્રી કૃષ્ણની, અનેક દસ્તાવેજો, વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરીને આલેખવામાં આવેલી જીવનકથા. પ્રસ્તુત પુસ્તકમાં તેમના વ્યક્તિત્વ અને વિચારધારાના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમેણ જીવનકાળ દરમિયાન ક્યા કર્યો, ક્યારે અને શા માટે કર્યા તેના સચોટ ઉત્તર આ પુસ્તકમા મળી રહે છે. શ્રી કૃષ્ણ પર લખાયેલાં અનેક પુસ્તકોમાં જુદી જ ભાત પાડતું, તાજગીપૂર્ણ પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service