You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Women's Autobiographies > Hu Nujud Ummar Das Varsh Talakshuda ~ I am Nujood, age 10 and Divorced
Author : Nujood Ali
લેખક : નુજુદ અલી
180.00
200.00 10%
2008માં યમનમાં બનેલી એક ઘટનાએ આખા વિશ્વમાં ચકચાર મચાવી દીધી. દુનિયાભરના પત્રકારો, માધ્યમો, સ્ત્રી અધિકાર અને માનવઅધિકારની સંસ્થાઓ, વકીલો વગેરેએ આ ઘટનાને ઘણી પ્રસિદ્ધિ આપી. ત્યારે એક ફ્રેન્ચ પત્રકારે આ ઘટનાની નાયિકા નુજુદને મળીને આ પુસ્તક પ્રગટ પ્રગટ કર્યું. એક દસ વરસની બાલિકા નુજુદની આ સંઘર્ષકથા હ્રદયને હચમચાવી જાય એવી શક્તિશાળી છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service