You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Literary & Academic Autobiographies > Dharmoday
Author : Kakasaheb Kalelkar
લેખક : કાકાસાહેબ કાલેલકર
125.00
આ પુસ્તકમાં કિશોર વયના કાકાસાહેબ કાલેલકર વાચકો સાથે પોતાના કિશોરાવસ્થાના સંસ્મરણો વાગોળે છે. કાલેલકર લિખિત આ પુસ્તકમાં કિશોર દત્તુ બદલાતી ઉંમરે જગતને કેવી રીતે જોઈ રહ્યો છે અને ખાસ તો એની ભીતર ધર્મનો ઉદય કેવી રીતે થયો અને કિશોરાવસ્થામાં બાળક વડીલોની કઈ વાતોને જલદીથી સ્વીકાર કે અસ્વીકારી શકે એના રસપ્રદ પ્રસંગો છે. છેલ્લે આ પુસ્તક 1952માં પ્રગટ થયેલું અને પછી વર્ષો સુધી સ્વતંત્ર રીતે અપ્રાપ્ય હતું.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service