You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Ishvar Ek Shadyantra ~ The God Conspiracy
ઓશોનાં મૂળ અંગ્રેજી પુસ્તક ‘The God Conspiracy’નો આ અનુવાદ છે.
આ પુસ્તકનું શીર્ષક વાંચીને એ ભ્રમમાં પડવાની જરૂર નથી કે ઓશો ઈશ્વરના અસ્તિત્વને નકારે છે. ઈશ્વરની માન્યતા જે વિવિધ ધર્મોના કથિત ધર્માચાર્યો દ્વારા ઉભી કરવામાં આવી છે તેને ઓશો નકારે છે. આ માન્યતાઓ થકી લોકોને ડરાવીને, ભ્રમિત કરીને એમનું શોષણ કરવામાં આવે છે એની વિરુદ્ધ ઓશો છે. આ અંગેના કારણો અને વિસ્તૃત ચિંતન પુસ્તકમાં સામેલ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service