You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Tanavmukt Jivan Kevi Rite Jivasho ? ~ Stress Management Guide
અત્યારના જીવનની પ્રમુખ સમસ્યાઓ પૈકીની એક છે તણાવ – સ્ટ્રેસ. ઓશોએ એમના વિવિધ પ્રવચનોમાં આ વિષય પણ આવરી લીધો છે. ઓશોના પ્રવચનો પર આધારિત આ પુસ્તકમાં તણાવમુક્તિના ઉપાયો છે, જેનું કેન્દ્રબિંદુ છે ધ્યાન. તણાવમુક્તિના વિવિધ ઉપાયોમાં ધ્યાન એ સૌથી અસરકારક ઉપાય છે એ સમજાવવામાં આવ્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service