You are here: Home > Poetry > Poems, Songs & Gazals > KavitaNo Rasotsav
Author : Edited Work
લેખક : સંપાદિત કૃતિ
675.00
750.00 10% off
દેશદેશાવરના કવિઓની 202 ઉત્તમ અંગ્રેજી કવિતાઓના ગુજરાતી અનુવાદ. આ જગપ્રસિદ્ધ કવિઓમાં બ્રિટીશ, ફ્રેંચ, અમેરિકન, રશિયન, જર્મન, ગ્રીક, ઇટાલિયન, સ્પેનિશ અને ભારતીય કવિઓનો સમાવેશ થયો છે. કેટલાંક જાપાનીઝ હાઈકુ પણ સામેલ છે. દરેક પાનાં પર મૂળ અંગ્રેજી કાવ્ય અને સાથે ગુજરાતી અનુવાદ આપવામાં આવ્યો છે. પ્રત્યેક સર્જકનો ટૂંકો પરિચય તસ્વીર સાથે આપવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ માવજત પામેલા આ દળદાર ગ્રંથમાંના કાવ્ય-અનુવાદો પણ એટલાં જ ઉત્કૃષ્ટ છે. કાવ્યરસિકો માટે ખજાના સમાન પુસ્તક.
મૂળ સર્જકોની યાદી ઉપર આપેલી પુસ્તકની ''બેક ઈમેજ'' ક્લિક કરવાથી જોઈ શકાશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service