Author : Raksha Bhatt
લેખક : રક્ષા ભટ્ટ
750.00
1000.00 25% off
જાણીતા તસવીરકાર રક્ષા ભટ્ટની કેદારનાથ યાત્રાનું બયાન.
આપણા ભગવા ઋષિકેશમાં પથરાયેલા શિવાલિકની Outer Himalayan Rangeની 1,120 ફૂટની ઉંચાઈએથી શરુ કરીને દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, ગુપ્તકાશી, ફાંટા, સોનપ્રયાગ, ગૌરીકુંડ થઈને ગૌરીકુંડથી 11,755 ફૂટની ઉંચાઈએ કેદારધામ સુધીની યાત્રાના વર્ણન અને સંભારણાઓનું આ પુસ્તક ઉચ્ચ ગુણવત્તાના આર્ટ-પેપર પર મુદ્રણ પામ્યું છે. ઠેરઠેર હાઇ રિઝોલ્યૂશન સાથેની સુંદર રંગીન તસ્વીરોથી શોભતું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service