You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   krishna   >   Krushnam Vande Jagadgurum*

  • Krushnam Vande Jagadgurum*

    Click image to zoom

Book Title: Krushnam Vande Jagadgurum*

Author : Gunvant Shah

પુસ્તકનું નામ: કૃષ્ણમ વંદે જગદ્દગુરુમ્*

લેખક : ગુણવંત શાહ

 126.00    
 140.00   10% off

  Add to Cart

About this Book: Krushnam Vande Jagadgurum* (કૃષ્ણમ વંદે જગદ્દગુરુમ્*)


ગુજરાતના વિચારપુરુષ અને શ્રીકૃષ્ણના આજીવન અનુરાગી એવા શ્રી ગુણવંત શાહે શ્રીકૃષ્ણ પરનાં ચિંતન અને તત્વજ્ઞાનથી ભરપૂર એવા કેટલાંક ઉત્તમ પુસ્તકો આપ્યા છે. આ પુસ્તકોનું સ્થાન શ્રીકૃષ્ણ પર ગુજરાતીમાં લખાયેલા પુસ્તકોમાં અગ્રીમ હરોળમાં આવે. એમના આ પુસ્તકોમાંના કૃષ્ણ અંગેના અવતરણો, દ્રષ્ટાંતો, વિચારો એકઠાં કરીને આ એક પુસ્તકમાં આપવામાં આવ્યા છે. એક અર્થમાં આ પુસ્તકને કૃષ્ણ-ડાયરી કહી શકાય. વિવિધ પ્રસંગોએ ભેટ આપવા માટે ઉત્તમ એવું પુસ્તક-પુષ્પ.



Details


Title:Krushnam Vande Jagadgurum*

Publication Year: 2021

ISBN:9789392613395

Respective Category: Religion, Spirituality & Philosophy

Pages:90

Binding:Paperback

Language:Gujarati

Sub Category: krishna


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Krushna Charitra

Krushna Charitra

Bankimchandra Chattopadhyay     475.00
BuyDetails

Krushna Charitra

427.00    475.00
Radhakrushna Na Prempatro

Radhakrushna Na Prempatro

Vimmy Vishnu Chevali     300.00
BuyDetails

Radhakrushna Na Prempatro

270.00    300.00
Krushna purn Purushottam Parmeshwar

Krushna purn Purushottam Parmeshwar

Bhaktivedant Swami Prabhupad     495.00
BuyDetails

Krushna purn Purushottam Parmeshwar

445.00    495.00
Krushna Na 200+ Chonkavnara Satya

Krushna Na 200+ Chonkavnara Satya

Deep Trivedi     349.00
BuyDetails

Krushna Na 200+ Chonkavnara Satya

300.00    349.00