You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Krushnana Antim Rahasyo
Author : Prakash Pandya
લેખક : પ્રકાશ પંડ્યા
216.00
240.00 10% off
કૃષ્ણના જીવન પર આધારિત આ નવલકથા સંપૂર્ણપણે એક કલ્પનાકથા જ છે. મહાભારતના યુદ્ધના અંત પછીનું શ્રી કૃષ્ણનું જીવન - તેમના જીવનના અંત સુધીની વિટંબણાઓ, સમસ્યાઓ અને અને અનુભવેલું એકલવાયાપણું તેમજ તેમની પોતાની ભૂલો અંગેનું તેમનું મનોમંથન, અકળામણ અને અજંપાનો ચિતાર કથામાં અલેખાયો છે. વાચકને વિચારતા કરી મૂકે એવી વિશિષ્ટ પૌરાણિક નવલકથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service