You are here: Home > Health & Fitness > Ayurveda & Natural Remedies > Kudarati Ahar Dwara Svasthya Prapti ~ Secrets of Natural Diet
Author : Brij Bhushan Goel (Dr)
લેખક : બ્રિજ ભૂષણ ગોયેલ (ડૉ.)
179.00
199.00 10% off
અત્યારનાં દોડધામથી ભરેલાં જીવનમાં આરોગ્યપ્રદ એવી કુદરતી જીવનશૈલીનો મહિમા વધ્યો છે અને ઘણા લોકો એમાં રસ લેતા થયા છે. દુનિયાભરના અનેક લોકો હવે કુદરતી આહાર તથા જીવનશૈલી અપનાવીને તંદુરસ્ત અને સુખી જીવન જીવતા થયા છે. નેચરોપથીના પ્રખર નિષ્ણાતે આ પુસ્તકમાં કુદરતી આહારના ફાયદા અને એની વિસ્તૃત સમજણ આપી છે.
પુસ્તક અને લેખકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service