You are here: Home > Health & Fitness > Ayurveda & Natural Remedies > Heal Your Gut Mind & Emotions
Author : Dimple Jangda
લેખક : ડિમ્પલ જાંગડા
359.00
399.00 10%
આપણું પાચનતંત્ર એ શરીરનું એન્જીન છે. પાચનતંત્ર સારું તો સ્વાસ્થ્ય સારું. આંતરડું એ શક્તિ અને સ્વાસ્થ્યની ધરી છે એ વાતને કેન્દ્રમાં રાખીને આ પુસ્તક લખાયું છે. પ્રાચીન આયુર્વેદશાસ્ત્ર, આધુનિક સંશોધનો અને ખોરાકના રસાયણશાસ્ત્રના સમન્વયથી આહારનું સશક્ત સંયોજન કઈ રીતે કરી શકાય અને તંદુરસ્ત જીવનશૈલી કઈ રીતે અપનાવી શકાય તેની બહુમૂલ્ય સમજણ આ પુસ્તક આપે છે.
લેખક ડિમ્પલ જાંગડા પોતે એક અનુભવી વિષયનિષ્ણાત છે અને વિવિધ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. ઘણી સેલિબ્રિટીઝની પ્રસંશા એમને મળી છે. પુસ્તકની પ્રસ્તાવના જુહી ચાવલાએ લખી છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service