You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > True Accounts > Laden Vadh
Author : Yogesh Cholera
લેખક : યોગેશ ચોલેરા
336.00
395.00 15%
વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનના શિકારની સત્યકથા. અમેરિકાએ પોતાના આ દુશ્મનને ખોળવા આકાશ-પાતાળ એક કર્યા અને છેવટે એક દાયકા જેટલા સમય પછી ઓસામા હણાયો. લાદેનના ખાત્માના આ દિલધડક ઓપરેશનની અથથી ઇતિ કથા પુસ્તકમાં આવરી લેવાઈ છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service