You are here: Home > Interviews, Letters, Lectures > Li Sasneh Isha
Author : Kundanika Kapadia
લેખક : કુન્દનિકા કાપડિઆ
270.00
300.00 10% off
કુન્દનિકા કાપડિયાએ એમના અને મકરન્દભાઈના સંપર્કમાં આવેલા વિવિધ સ્વજનો-ભાવકોને લખેલા પત્ર-પુષ્પોનો સંચય. આ પત્રોમાં પસાર થઈએ ત્યારે જીવનના અનેકવિધ રંગો જોવા મળે. વ્યવહારકુશળતા, હિસાબકિતાબ, વહીવટીપણું, નિખાલસતા, પ્રકૃતિપ્રેમ, આત્મચિંતન અને અધ્યાત્મ. એક નવું ફૂલ ઊગ્યાનો આનંદ પણ પત્રથી વ્યક્ત કરે! એમના ચાહકો અને ભાવકો માટે યાદગાર સંભારણું બની રહે એવો પત્રસંગ્રહ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service