You are here: Home > Children-Young Adults > Young Adults > Mathematics & Puzzles > Mathemagic
Author : Nagendra Vijay
લેખક : નગેન્દ્ર વિજય
315.00
350.00 10%
ગણિત સામાન્ય રીતે જટિલ અને કંટાળાજનક વિષય ગણાય છે. અનેક વરસોથી બેસ્ટસેલર એવા આ પુસ્તકમાં અનેક દ્રષ્ટાંતો વડે આ ગણિતને મજેદાર અને રસપ્રદ વિષય બનાવીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ગણિતથી ભાગનારાઓ આ પુસ્તક વાંચીને જરૂર તેના પ્રેમમાં પડી જાય એવું સરસ પ્રેઝન્ટેશન અને માવજત પામેલું પુસ્તક. ગુજરાતી ભાષામાં ગણિત અંગે લખાયેલાં તમામ પુસ્તકોમાં શ્રેષ્ઠ પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service