You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Mind Management Nu Vigyan
Author : Swami Mukundanand
લેખક : સ્વામી મુકુન્દાનંદ
225.00
250.00 10% off
IIT અને IIMમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી, ધીકતી કારકિર્દી છોડીને સંન્યાસ સ્વીકારનારા સ્વામી મુકુન્દાનંદ એક ખ્યાતિપ્રાપ્ત અધ્યાત્મ-શિક્ષક છે. આ પુસ્તકમાં તેઓએ માનવ-મનનાં ચાર વિવિધ પાસાંઓ આલેખ્યા છે અને તેમના પર પ્રભુત્વ મેળવવા માટેનો પથ દર્શાવ્યો છે. મનની ગુણવત્તા એ જીવનની ગુણવત્તા નિર્ધારિત કરે છે. મન સૌથી નજીકનો સાથીદાર પણ બની શકે અને દુશ્મન પણ. અનિયંત્રિત મન આંતરિક શાંતિ હણી લે છે અને જીવનમાં અનેક સમસ્યાઓને આમંત્રણ આપે છે. વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓને વૈદિક ગ્રંથો સાથે સાંકળી, વાર્તાઓ અને રમુજભર્યા ટુચકાઓ સાથે હળવી શૈલીમાં મન પર કાબૂ મેળવવાનો, વિજય પ્રાપ્ત કરવાનો રાહ આ પુસ્તકમાં ચીંધવામાં આવ્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service