You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Narendra Modi @ 25
Author : Alkesh Patel (Editor)
લેખક : અલકેશ પટેલ (સંપાદક)
480.00
600.00 20%
ખાસ નોંધ : પુસ્તક અંદાજે 10 ઓક્ટોબરની આસપાસ રિલીઝ થશે. ત્યાર બાદ રવાનાગી કરવામાં આવશે. અત્યારે આપ 20% વળતરથી આ પુસ્તક PRE_ORDER કરી શકશો.
****
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 25 વરસની રાજકીય સફર અને એમની ઉપલબ્ધિઓના લેખાંજોખાં ગુજરાતના 32 માંધાતા પત્રકારો અને વિદ્વાનોની નજરે. ગુજરાતના મુખ્યમંત્રીથી શરુ કરીને વિશ્વના ટોચના રાજનેતાઓ પૈકીના એક સુધીની સફરનું તટસ્થ મૂલ્યાંકન. પાકાં પૂંઠાંનું, ઉચ્ચ ગુણવત્તાના કાગળ પર છપાયેલું આ પુસ્તક સુંદર માવજત પામ્યું છે. પુસ્તકની સાઈઝ 7 x 10 ઈંચની છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service