You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Narendra Modi : Ek Rajkiya Jivankatha
Author : Andy Marino
લેખક : એન્ડી મરીનો
359.00
399.00 10% off
આ જીવનકથા એ ભારતીય રાજકારણની એક ટોચની વ્યક્તિનું પૂર્વગ્રહમુક્ત એવું વૃતાંત છે. નરેન્દ્ર મોદીનું સમતોલ વિશ્લેષણ ઉપરાંત, અત્યાર સુધી પ્રકાશમાં નહિ આવેલા કેટલાંક સત્તાવાર ડોક્યુમેન્ટ્સને આ પુસ્તકમાં ખુલ્લા કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીના જીવનમૂલ્યો, તેમના જીવન ઘડતરમાં યોગદાન આપનાર વ્યક્તિઓ, તેમના બાળપણની વિગતો, યુવાન વયે તેમણે કરેલું હિમાલય ભ્રમણ, ધર્મ અને રાજકારણની તેમની અંગત ફિલસુફી વગેરે બાબતો આ પુસ્તકમાં ખુલીને રજુ કરવામાં આવી છે. પ્રખર અભ્યાસ સાથે જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવેલું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service