You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Activity & Picture Books   >   Origami ~ Kagal Valavani Kala

  • Origami ~ Kagal Valavani Kala

    Click image to zoom

Origami ~ Kagal Valavani Kala

Author : Naren Shah (Dr)

ઓરિગામી ~ કાગળ વાળવાની કળા

લેખક : નરેન શાહ (ડો)

 150.00    

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: Origami ~ Kagal Valavani Kala (ઓરિગામી ~ કાગળ વાળવાની કળા )


કાગળ વાળવાની જાપાનીઝ કલા ''ઓરિગામી''નું રસપ્રદ પુસ્તક. સામાન્ય દેખાતા કાગળના ચોરસ ટુકડાને વિવિધ રીતે વાળીને, અચંબિત કરી મુકે તેવા અનેક આકાર અને વસ્તુઓનું સર્જન થઇ શકે છે. આ પુસ્તકમાં વિવિધ પ્રકારની માછલીઓ, પક્ષીઓ, પ્રાણીઓ, પતંગિયા, સુશોભન માટેની વસ્તુઓ, કવર વગેરે બનાવવાની રીતો આકૃતિઓ સાથે આપેલી છે. ગુજરાતી ભાષામાં ભાગ્યે જ જોવા મળે તેવું આ પુસ્તક માત્ર બાળકો જ નહીં પણ સર્જનાત્મક રુચિ ધરાવતા પ્રત્યેકને રસ પડે તેવું છે.



Details


Title:Origami ~ Kagal Valavani Kala

Publication Year: 2015

First Edition : 2013

ISBN:9789351751250

Pages:100

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Soti Ane Pothi

Soti Ane Pothi

Dhananjay Shah     450.00
BuyDetails

Soti Ane Pothi

405.00    450.00
Arabian Nights**

Arabian Nights**

Shraddha Trivedi     335.00
BuyDetails

Arabian Nights**

301.00    335.00
Sindbadni Saat Safar*

Sindbadni Saat Safar*

Shraddha Trivedi     115.00
BuyDetails

Sindbadni Saat Safar*

103.00    115.00
Panchtantrani Anmol Kathao

Panchtantrani Anmol Kathao

Hema Shah     190.00
BuyDetails

Panchtantrani Anmol Kathao

171.00    190.00