You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Osho Vidroh Ane Vivadoni Aarpar
Author : Nagindas Sanghavi
લેખક : નગીનદાસ સંઘવી
176.00
200.00 12% off
ઓશોની જીવનકથાનું આ પુસ્તક પુષ્કળ રિસર્ચ બાદ લખાયું છે. પુસ્તકમાં ઓશોના વિદ્રોહ અને એમના વિવાદોની તટસ્થ સમીક્ષા કરવામાં આવી છે.
ઓશોના જીવન પર 2018માં નેટફ્લિક્સ પર રજૂ થયેલી બહુચર્ચિત ડોક્યુમેન્ટરી ‘વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી’ કરતા પણ આઠ વર્ષ પહેલા લખાયેલા આ પુસ્તકમાં ડોક્યુમેન્ટરી કરતા ઘણી વિશેષ સામગ્રી છે, જે 101 વર્ષની વયે વિદાય લેનારા નગીનદાસ સંઘવીનીના જ્ઞાન અને ઊંડા અભ્યાસને સિદ્ધ કરે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service