You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Parenting - Agharu Chhe Pan Karvu to Padashe Ja !
Author : Krunal Panchal (Dr)
લેખક : કૃણાલ પંચાલ (ડૉ.)
180.00
200.00 10%
બધાં માબાપ પોતાના બાળક માટે પ્રેમ અને વાત્સલ્ય ધરાવતા હોવા છતાં એમના ઘડતરમાં ઊણપ રહી જતી હોય છે. આજના યુગમાં સંતાનોનું ઘડતર એ એક જટિલ કોયડો છે અને માત્ર પ્રેમ અને વાત્સલ્યથી યોગ્ય ઘડતર નથી થઇ શકતું. વ્હાલાં સંતાનોના ઘડતરમાં રહી જતી ખામીનાં પરિણામો ખુદ બાળક અને સમગ્ર પરિવારને ભોગવવા પડતાં હોય છે. બાળક આપણું ભવિષ્ય છે પણ બાળકનું ભવિષ્ય આપણા હાથમાં છે એવી સમજણ આપતું, પેરેન્ટિંગ અંગેના પુસ્તકોમાં વિશિષ્ટ અને નોખી ભાત પાડતું પુસ્તક.
લેખક ડૉ. કૃણાલ પંચાલ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સીટીના પ્રધ્યાપક છે. બાલમાનસના તજજ્ઞ હોવા ઉપરાંત સામાજિક નિસબત ધરાવતા કેળવણીકાર પણ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service