You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Patanjali Yogsutra Pradipika
Author : B K S Iyengar
લેખક : બી. કે. એસ. આયંગર
539.00
599.00 10%
પતંજલિ યોગસૂત્ર એ યોગનું બાઇબલ છે. આશરે બે હજાર વર્ષ અગાઉ આ 196 યોગસૂત્રોનું સંકલન થયું હતું. આધ્યાત્મિક ઉન્નતિ માટેનાં આ અદ્દભુત વારસાથી પ્રત્યેક યોગસાધક પરિચિત હોવો જોઈએ. પ્રત્યેક સૂત્ર પર વિગતવાર વિવરણ સાથેનો આ ગ્રંથ યોગના સાધકો અને ભારતીય તત્વજ્ઞાનના અભ્યાસીઓ બંને માટે અત્યંત મૂલ્યવાન છે.
પુસ્તકનાં રચયિતા બી. કે. એસ. આયંગરની યોગગુરુ તરીકેની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી હતી. પશ્ચિમી જગતને યોગનો પરિચય કરાવનાર તેઓ સૌ પ્રથમ હતા.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service