You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Plutarkni Virkathao ~ Plutarchs Lives
આશરે બે હજાર વરસ પહેલાં વિશ્વમાં રોમન સામ્રાજ્યનો સૂર્ય તપતો હતો. રોમનયુગે વિશ્વને અનેક મહાન પ્રતિભાઓ આપી છે. તે સમયે થઇ ગયેલા મહાન તત્વચિંતક પ્લુટાર્કે લખેલા મહાન ઐતિહાસિક અને રાજકીય જીવનચરિત્રોનો સંગ્રહ ‘Parallel Lives’ વિશ્વસાહિત્યના અમર વારસામાં સ્થાન પામ્યો છે. એ પુસ્તકમાંથી ગ્રીસ અને રોમની ચૂંટેલી 10 ઐતિહાસિક અને રાજકીય વિભૂતિઓની વીરકથાઓ તથા એમના જીવન અને કાર્યનો રસપ્રદ ઇતિહાસ આ પુસ્તકમાં ટાંકવામાં આવ્યો છે. કુલ 10 વિભૂતિઓના આ ચરિત્રોમાં એલેક્ઝાન્ડર, સીઝર, સિસેરો, ડેમોસ્થનીઝ, એન્ટની, આલ્સીબીઆડીઝ, પેરિક્લીઝ, થેમિસ્ટોક્લીઝ, સોલોન અને લાયકરગસનો સમાવેશ થાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service