You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Radha Krushna
Author : Viral Vaishnav
લેખક : વિરલ વૈષ્ણવ
157.00
175.00 10% off
દિવ્ય પ્રેમનું અમર પ્રતિક એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ. વૃંદાવનથી વિખૂટા પડેલા રાધા અને કૃષ્ણનાં અવતારી જીવનનાં નવ દાયકા પછી વૃંદાવનથી જોજનો દૂર દ્વારિકા નગરીમાં ફરી મિલન થાય છે. રાધા અને કૃષ્ણનું પહેલું મિલન બાળપણમાં થયું અને પછી લાંબો વિરહ એમણે ભોગવ્યો. રાધા અને કૃષ્ણના આ દિવ્ય પ્રેમને આલેખતા પ્રસંગોનું આ પુસ્તક એમનાં પ્રેમની દિવ્યતા, ઊંડાણ અને અગાધ અનુભૂતિનું પ્રમાણ આપે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service