You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   True Accounts   >   Rahasya Rang

  • Rahasya Rang

    Click image to zoom

Rahasya Rang

Author : Param Desai

રહસ્ય રંગ

લેખક : પરમ દેસાઈ

 144.00    
 160.00   10%

  Add to Cart

About this Book: Rahasya Rang (રહસ્ય રંગ)


‘રહસ્યરંગ’ વિશ્વમાં બનેલી એવી ભેદી, અજીબોગરીબ અને વિચિત્ર ઘટનાઓનો ચિતાર છે જેના જવાબો આજ દિન સુધી મળ્યા નથી. વિશ્વમાં એવાં કેટલાંય રહસ્યો ધરબાઈને પડેલાં છે જેના ઉકેલ મેળવવા સામાન્ય માનવી માટે તો દૂરની વાત છે જ, પરંતુ વિજ્ઞાન પણ તેમનો તાગ મેળવવામાં પાછું પડી રહ્યું છે. પછી એ ઈજિપ્તના ગ્રેટ પિરામિડનું રહસ્ય હોય, જાતિંગાનાં પંખીડાંના આત્મઘાતની અકળ ઘટના હોય, ક્યારેક દેખાતા તો ક્યારેક ગાયબ થઈ જતા ટાપુની વાત હોય, શેક્સપિયરના શ્રાપિત નાટક ‘મેકબેથ’નો ઈતિહાસ હોય, શાંતિદેવીની અવિશ્વનીય કથા હોય કે પછી ‘ટૉરેડ’ દેશથી આવેલા રહસ્યમય મુસાફરની વાત હોય... ‘રહસ્યરંગ’ પુસ્તક રહસ્યના અવનવા રંગોથી રંગાઈ જતા વાચકને અલૌકિક દુનિયામાં સફર કરાવે છે. વર્ષોથી ધરતીમાં ધરબાયેલાં ભેદભરમોથી માંડીને કુદરતનાં રહસ્યો અને ટાઈમ ટ્રાવેલના ગૂઢ કિસ્સાઓનાં રોમાંચક બયાન આ પુસ્તકમાં વણી લેવાયાં છે. રહસ્યોની સફરે લઇ જતું આ પુસ્તક વાચકને રસતરબોળ કરી મૂકે એવું રસપ્રદ છે.



Details


Title:Rahasya Rang

Publication Year: 2021

ISBN:9789391253493

Pages:125

Binding:Paperback

Language:Gujarati

Sub Category: True Accounts


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Operation Sindoor

Operation Sindoor

Lt Gen K J S ''Tiny'' Dhillon     550.00
BuyDetails

Operation Sindoor

467.00    550.00
The Temple Tiger ~ Gujarati*

The Temple Tiger ~ Gujarati*

Jim Corbett     230.00
BuyDetails

The Temple Tiger ~ Gujarati*

207.00    230.00
The Man Eating Leopard of Rudraprayag

The Man Eating Leopard of Rudraprayag

Jim Corbett     225.00
BuyDetails

The Man Eating Leopard of Rudraprayag

202.00    225.00
Man Eaters of Kumau

Man Eaters of Kumau

Jim Corbett     270.00
BuyDetails

Man Eaters of Kumau

243.00    270.00