You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Biographies of Artists > Raj Kapoor : The Master At Work ~ Gujarati
Author : Rahul Rawail
લેખક : રાહુલ રવૈલ
405.00
450.00 10% off
હિન્દી સિનેજગતના અમર કલાકાર અને ફિલ્મસર્જક રાજ કપૂરના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે રહી ચુકેલા જાણીતા ફિલ્મ-દિગ્દર્શક રાહુલ રવૈલે લખેલા આ પુસ્તકમાં એમની સાથેના યાદગાર સંભારણાઓ, એમના ફિલ્મજીવનની રસપ્રદ વાતો આલેખી છે, અને વિવિધ ફિલ્મોના શૂટિંગ દરમિયાનના અનુભવો, ફિલ્મોના સેટ પર બનેલી ઘટનાઓ, અણજાણ કિસ્સાઓ વગેરેનું રોચક બયાન પ્રસ્તુત કર્યું છે.
રાજ કપૂરના ચાહકો અને હિન્દી સિનેમાના રસિયાઓને ગમી જાય એવાં આ પુસ્તકમાં કેટલીક તસ્વીરોનો પણ સમાવેશ થયો છે.
બોલિવૂડની કેટલીક સેલિબ્રિટીઓના પુસ્તક અંગેના અભિપ્રાયો વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઈમેજ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service