You are here: Home > Articles & Essays > Rajputani
Author : Jayendrasinh Jadeja (Dr)
લેખક : જયેન્દ્રસિંહ જાડેજા (ડૉ.)
382.00
425.00 10% off
ભારતના ઇતિહાસમાં રાજપૂત સમાજના નરવીર યોદ્ધાઓ, રાજવીઓનું પ્રચંડ પ્રદાન રહ્યું છે. એ જ રીતે ઇતિહાસમાં કેટલીય વીરાંગના રાજપૂતાણીઓએ પોતાનું નામ અમર કર્યું છે. રાજપૂત સંસ્કૃતિ અને તેની મહાન પરંપરા આગળ વધારવામાં રાજપૂતાણીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. રાજપૂત સમાજના અત્યંત સન્માનનીય વિદ્વાન ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ આ પુસ્તક થકી મહાન આર્યનારી રાજપૂતાણીની મહાનતાની પ્રશસ્તિ તો કરી જ છે, સાથે અત્યારના યુગમાં રાજપૂતાણીનું સમાજમાં સ્થાન, સાંપ્રત સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ, પ્રચલિત રિવાજો અને તેનું મહત્વ અને સાથે કેટલાક કુરિવાજો વગેરેનું સૂક્ષ્મ વિશ્લેષણ કરીને, ઊંડો સામાજિક અભ્યાસ કરીને લખેલા આ લેખો માત્ર રાજપૂતાણીઓ જ નહિ પણ સમગ્ર રાજપૂત સમાજને બહુમૂલ્ય માર્ગદર્શન આપે એવા છે. પ્રત્યેક રાજપૂત કુટુંબે વસાવવા જેવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service