You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Ramayanni Antaryatra
Author : Nagindas Sanghavi
લેખક : નગીનદાસ સંઘવી
225.00
250.00 10% off
આપણા લોકજીવન સાથે વણાઈ ગયેલી વાલ્મીકિ રામાયણનું વિશ્લેષણ કરતું પુસ્તક, પ્રખર ઇતિહાસવિદ્ નગીનદાસ સંઘવીની કલમે. અઢી હજાર કરતાં પણ વધુ વરસથી વાલ્મીકિ રામાયણમાં અનેક ફેરફારો, દંતકથાઓ ઉમેરાવાનું ચાલુ રહ્યું છે, તેનો અભ્યાસ કરીને લેખકે પોતાના મંતવ્યો રજુ કર્યાં છે. વાચકોની રામાયણ અંગેની પ્રચલિત માન્યતાઓનો ભાંગીને ભૂક્કો કરી નાખે તેવું આ પુસ્તક કેટલાંક વાચકોને આઘાત પહોંચાડે એવું બની શકે. પ્રથમ આવૃત્તિ વખતથી જ વિવાદાસ્પદ બનેલા આ પુસ્તકમાંનાં મંતવ્યો લેખકના અંગત છે, અને તેનો સ્વીકાર કે અસ્વીકાર વાચકની મુનસફી પર આધારિત છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service