You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Roop Ek Rang Anek
Author : S S Rahi (Editor)
લેખક : એસ એસ રાહી
250.00
ગઝલનો એક વિશિષ્ટ પ્રકાર છે મુસલ્સલ ગઝલ. મુસલ્સલ અરબી શબ્દ છે, જેનો અર્થ છે નિરંતર કે સતત. મુસલ્સલ ગઝલ એટલે ભાવ, વિચાર, ઊર્મિ કે વિષયનું સાતત્ય જાળવતી ગઝલ. તેના દરેક શે'ર એકબીજા સાથે અનુસંધાન ધરાવતા હોવાથી તેને સળંગ ગઝલ કહી શકાય. આવી ૧૪૫ જેટલી મુસલ્સલ ગઝલનું ગુજરાતીમાં પ્રથમ સંપાદન.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service