You are here: Home > Inspirational, Self Help & Reflective > Coffee Table Books > Samanvay Bilipatra
Author : Vanraj Patel (Editor)
લેખક : વનરાજ પટેલ (સંપાદક)
                        
 252.00    
                             280.00   10% 
                    
તસવીરકલા અને કાવ્યકલાના અદ્દભુત સંમોહક સમન્વયનું અનોખું પુસ્તક. દરેક પાને પ્રકૃતિની સુંદરતા પાથરતા રંગીન ફોટોગ્રાફ્સ અને એ જ તસવીરને અનુરૂપ કાવ્યપંક્તિનું આ પુસ્તક ઉચ્ચ ગુણવતાવાળા ગ્લોસી પેપર પર છપાયેલું છે. પાકાં પૂંઠાંનું આ સુંદર પુસ્તક એક ઉત્તમ કોફીટેબલ બુક છે, અને વિવિધ પ્રસંગોએ ભેટ આપવા માટે આદર્શ છે.
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service