You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Bravery, Adventure, Mythological & Historical Stories > Sarjanharno Shankhnad ~ The Upside Down King
Author : Sudha Murty
લેખક : સુધા મૂર્તિ
157.00
175.00 10% off
મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ અને પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ બંને જુદા-જુદા કાળખંડમાં થઇ ગયા અને ભિન્ન વિશેષતાઓ ધરાવતા. ભગવાન વિષ્ણુના આ બંને અવતારો, તેમના વંશ અને તેમના સમયની કેટલીક અજાણી, અનોખી અને ભુલાઈ ગયેલી કથાઓ, લાખો વાચકોના પ્રિય લેખક સુધા મૂર્તિએ પોતાની આગવી શૈલીમાં આ પુસ્તકમાં આલેખી છે. કથાઓ સાથે સંબંધિત પાત્રોના ચિત્રો પણ સામેલ છે. કિશોરોથી વૃદ્ધજનો સુધીના તમામને રસ પડે એવી શૈલીમાં લખાયેલી કથાઓ.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service