You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Thriller, Mystery & Horror Stories > Satyajit Rayni Rahasyakathao Vol. 1-4 Set
Author : Satyajit Ray
લેખક : સત્યજીત રાય
432.00
480.00 10% off
ભારતરત્ન સત્યજીત રાય જેટલા પ્રખર ફિલ્મસર્જક હતા, એટલાં જ ઉત્કૃષ્ટ સાહિત્યકાર પણ હતા. એમની રહસ્યકથાઓએ ભારતની કિશોર પેઢીને વરસોથી ઘેલું લગાડ્યું છે. ભારતીય સાહિત્યમાં સૌથી વધુ ખ્યાતનામ થઇ હોય એવી આ રહસ્યકથાઓનો નાયક ‘ફેલુદા’ શેરલોક હોમ્સથી જરા પણ કમ નથી. કોઈ પણ ઉંમરના વાચકોને રસતરબોળ કરી મૂકે એવી ફેલુદાની ભેદ-ભરમ અને રોમાંચથી ભરેલી આ રહસ્યકથાઓની શ્રેણીમાં ચાર પુસ્તકોનો સમાવેશ થાય છે :
(૧) જયબાબા ફેલુનાથ અને અન્ય કથાઓ
(૨) જમ્બૂકદેવની મૂર્તિ અને અન્ય કથાઓ
(૩) ટિમ ટોરેટોના ઈશુ ખ્રિસ્ત અને અન્ય કથાઓ
(૪) એટેચીની અદલાબદલી અને અન્ય કથાઓ
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service