You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Secret of Business World Class Lokoni Najare
Author : Darshali Soni
લેખક : દર્શાલી સોની
63.00
70.00 10% off
સફળ લોકોની ગાથા વાંચવાથી પ્રેરણા જરુર મળે છે, પણ સફળતા મેળવવા માટે આ સફળ લોકોની સફળતા પાછળની ટેકનિક્સ સમજવી એટલી જ જરૂરી છે. પુસ્તકમાં જગતના સફળ વ્યક્તિઓની સક્સેસ સ્ટોરીઝને બદલે તેમના માઈન્ડ સેટ અને સ્ટ્રેટેજીઝને કેવી રીતે અમલમાં મૂકીને સફળતા હાંસલ કરી શકાય એ સમજાવવામાં આવ્યું છે. બિલ ગેટ્સ, જેફ બેઝોસ, ઇન્દ્રા નૂયી, વોરેન બફેટ અને મુકેશ અંબાણી જેવા ધુરંધરોની સફળતા પાછળ રહેલી કુલ 50થી વધુ પ્રેક્ટીકલ ટેકનિક્સ શીખીને એમના જેવા માઈન્ડસેટ કેળવવા માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service