You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Shri Hanuman Charit
શક્તિનો પર્યાય એવા રામભક્ત હનુમાનજીના આ ચરિતમાં એમના જીવનના વિવિધ પ્રસંગોને ‘રામચરિત માનસ’ ના દુહા, ચોપાઈ અને તેના ભાવાર્થ સાથે પીરસવામાં આવ્યા છે. એમની વિવિધ કથાઓ સાથે બુદ્ધિચાતુર્ય, વિશુદ્ધતા, સંયમ અને સેવાના સ્વામી એવા હનુમાનજીના ગુણોનું દર્શન કરાવ્યું છે. એમનું સ્વરૂપ, એમના વિવિધ તીર્થો વગેરેની પૂરક માહિતીઓ પણ આપવામાં આવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service