You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   Shri Raghunath Kathamrut

  • Shri Raghunath Kathamrut

    Click image to zoom

Shri Raghunath Kathamrut

Author : Bhandev

શ્રી રઘુનાથ કથામૃત

લેખક : ભાણદેવ

 765.00    
 850.00   10%

  Add to Cart

About this Book: Shri Raghunath Kathamrut (શ્રી રઘુનાથ કથામૃત )


શ્રી રામના જીવનને વિસ્તૃત રીતે સમજવા માટે એક મહત્વનો ગ્રંથ. આ ગ્રંથની રચના માટે શ્રી રામચરિત માનસ અને વાલ્મીકિ રામાયણ બંનેનો આધાર લેવાયો છે, બંનેના સંદેશનો સમન્વય આ ગ્રંથમાં થયો છે. રામકથાના ઘણા પ્રસંગો એવા છે, જેમની પાછળ ગહન આધ્યાત્મિક રહસ્યો રહેલાં છે. જે તે મહત્વના પ્રસંગોના આધ્યાત્મિક અર્થ અહી પ્રગટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રામાયણના વિવિધ પાત્રોના આંતરસ્વરૂપને પ્રગટ કરવામાં આવ્યું છે. ગ્રંથમાં કેટલાક પ્રકરણો એવા પણ છે, જેમનો રામકથાના ભાગરૂપે સમાવેશ નથી, છતાં રામકથાને યથાર્થ રીતે સમજવા માટે મહત્વપૂર્ણ છે. રામાયણના વિવિધ પ્રસંગો અને પાત્રો પરનું લેખકનું ચિંતન આવરી લેવાયું છે.



Details


Title:Shri Raghunath Kathamrut

Author: Bhandev

Publication Year: 2022

ISBN:9789391825553

Pages:760

Binding:Hardcover

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Yog  Pran Man ane Chetanano Vaigyanik Yogmarg

Yog Pran Man ane Chetanano Vaigyanik Yogmarg

Bhandev     250.00
BuyDetails

Yog Pran Man ane Chetanano Vaigyanik Yogmarg

225.00    250.00
Sanatan Dharm

Sanatan Dharm

Bhandev     350.00
BuyDetails

Sanatan Dharm

315.00    350.00
Hindu Dharmna Rahasyo

Hindu Dharmna Rahasyo

Bhandev     300.00
BuyDetails

Hindu Dharmna Rahasyo

270.00    300.00
Hindu Dharmnu Shikshan

Hindu Dharmnu Shikshan

Bhandev     699.00
BuyDetails

Hindu Dharmnu Shikshan

629.00    699.00