You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Art of Being Alone ~ Gujarati
Author : Renuka Gavrani
લેખક : રેણુકા ગવરાણી
269.00
299.00 10%
એકાંત એ એકલતા નથી. એકલતા શબ્દ નકારાત્મકતા સૂચવે છે, જયારે એકાંત માણવાની બાબત છે. એકલા હોવાને કઈ રીતે મૂલવીએ છીએ તેનો આધાર આપણા પર છે.
ઘણા લોકોને એમના સંજોગોને કારણે એકાંત મળતું હોય છે તો ઘણા લોકો પસંદગીથી એકાંત શોધી લેતા હોય છે. એકાંત એ મનુષ્યને પોતાની જાત સાથે વાત કરવાની અને આત્મનિરીક્ષણ કરવાની તક આપે છે. એકાંત એક લહાવો છે, જેમાં હકારાત્મક વિચારો થકી એકાગ્રતા ખીલવી શકાય છે. ખરેખર તો પ્રત્યેક વ્યક્તિને એકાંતની જરૂર હોય છે. એકાંતનું જીવનમાં અનેરું મહત્વ છે. એકલતાને એકાંતમાં બદલાતા શીખવતા આ વિશિષ્ટ પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service