You are here: Home > Quotations, Proverbs & Epigrams > Upvastra Vinana Sadhu Sardar Patel
Author : Gunvant Shah
લેખક : ગુણવંત શાહ
135.00
150.00 10% off
લોહપુરુષ સરદાર પટેલ પર ગુણવંત શાહે લખેલા પુસ્તકોમાંથી વીણીને તારવેલા અવતરણો અને નાનકડાં લખાણોનો સંગ્રહ. સરદાર અંગે ગુજરાતીમાં પણ અનેક પુસ્તકો, સાહિત્ય પ્રાપ્ય છે. સરદાર એક એવું વિરાટ વ્યક્તિત્વ હતું જેને એક પુસ્તકમાં તો ન સમાવી શકાય. જો કે, આ પુસ્તકના પાનાઓ પર નજર ફેરવીએ ત્યાં જ સરદારના વ્યક્તિત્વની આછેરી ઝલક તો જરુર માનસપટ પર છવાઈ જાય છે. વિવિધ પ્રસંગોએ ભેટમાં આપી શકાય એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service