You are here:  Home  >   Poetry   >   Poems, Songs & Gazals   >   Urmithi Urvi Sudhi : Pablo Neruda

  • Urmithi Urvi Sudhi : Pablo Neruda

    Click image to zoom

Book Title: Urmithi Urvi Sudhi : Pablo Neruda

Author : Pablo Neruda

પુસ્તકનું નામ: ઊર્મિથી ઉર્વી સુધી : પાબ્લો નેરુદાનાં અનુવાદિત કાવ્યો

લેખક : પાબ્લો નેરુદા

 160.00    

  Add to Cart

About this Book: Urmithi Urvi Sudhi : Pablo Neruda (ઊર્મિથી ઉર્વી સુધી : પાબ્લો નેરુદાનાં અનુવાદિત કાવ્યો )


દક્ષિણ અમેરિકાના ચિલી દેશની કોમ્યુનિસ્ટ પાર્ટીના સેનેટર તરીકે સેવાઓ આપનાર પાબ્લો નેરુદા વીસમી સદીના ક્રાંતિકારી કાવ્યસર્જકો પૈકીના ગણાય છે. એમનાં સર્જનને 1971માં સાહિત્યનાં નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યું હતું. એમનાં કાવ્યો વીસમી સદીના પ્રતિનિધિરૂપ કાવ્યો છે અને આજે પણ પ્રસ્તુત છે. એમનાં 65 જેટલાં ચુનંદા કાવ્યોનાં અનુવાદ આ પુસ્તકમાં પીરસવામાં આવ્યા છે. અનુવાદકો પણ ગુજરાતી સાહિત્યજગતના માંધાતાઓ છે: સુરેશ જોષી, જયંત પારેખ, મહેશ દવે, રમણીક અગ્રાવત, દક્ષા પટેલ અને રાજેન્દ્ર પટેલ.



Details


Title:Urmithi Urvi Sudhi : Pablo Neruda

Publication Year: 2021

ISBN:9788194859031

Pages:143

Binding:Paperback

Language:Gujarati

Category: Poetry


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Samagra Saif Palanpuri

Samagra Saif Palanpuri

Saif Palanpuri     800.00
BuyDetails

Samagra Saif Palanpuri

720.00    800.00
Shoonyani Mahefil

Shoonyani Mahefil

Shoonya Palanpuri     175.00
BuyDetails

Shoonyani Mahefil

157.00    175.00
Emotions

Emotions

Ramesh Parekh     350.00
BuyDetails

Emotions

315.00    350.00
Vivek Chuke

Vivek Chuke

Bhavesh Bhatt     225.00
BuyDetails

Vivek Chuke

202.00    225.00