You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Varaso*
Author : Udayan Thakker
લેખક : ઉદયન ઠક્કર
180.00
55 ખ્યાતનામ કવિઓની ઉત્તમ કવિતાઓ અને સાથે એવાં જ ઉત્તમ કાવ્યાસ્વાદ, ઉદયન ઠક્કરની કલમે. કાવ્ય અને સર્જકોની પસંદગીમાં પણ સારું એવું વૈવિધ્ય છે. મુખ્યત્વે ગુજરાતી કવિઓ સાથે કેટલાંક ભારતીય ભાષાના અને વિદેશી સર્જકોની રચનાઓ પણ સ્થાન પામી છે.
સર્જકોની યાદી જોવા માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઈમેજ'' ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service